બંધ મો ખોલવામાં આયુર્વેદ પધ્ધતિ પર ડો. મલય અને ડો. અવની ફિચડીયાનું સંશોધન

સમાજમાં હાલ પાન ફાકી માવાનું એટલું બધું ચલણ છે કે વર્ષે લાખો લોકો મોઢાના કેન્સરનો ભોગ બને છે. જેનાથી જડબું જકડાઇ જાય છે અને મોં બંધ થઇ જાય છે. આધુનિક મેડિકલ સાયન્સ હજુ આ વ્યાધિનો ઇલાજ શોધી શકયું નથી, ત્યારે રાજકોટના મધુરમ ઓઝોન કિલનીક ચલાવતા અને તબીબી ક્ષેત્રે ૨૫ વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવતા ડો. મલય ફિચડીયાએ મોઢાના કેન્સર માટે જનસુતા ફાર્માની અદભૂત આયુર્વેદિક ‘‘માર્સેલ ઓએમઆર થેરાપી”નો સૌરાષ્ટ્રમાં સફળ પ્રયોગ કરતા કેન્સર કે પાન મસાલા ગુટકાને લીધે બંધ મોઢાના દર્દીઓ રાહત મેળવી શકયા છે. આ અંગે રૈયા રોડ પર મધુરમ ઓઝોન કિલનીક ચલાવતા ડો. મલય ફિચડિયા અને ડો. અવની ફિચડીયાએ જણાવ્યું હતું કે, અમે જનસુતા ફાર્માની આયુર્વેદિક “માર્સેલ ઓએમઆર થેરાપી” નો અનેક દર્દીઓ પર સફળ પ્રયોગ કરતા ચમત્કારિક પરિણામ મળ્યા હતા. વધુ માહિતી માટે મો. ૯૪૨૭૩ ૫૫૯૯૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું હતું.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE