પાંચ ચૂંટાયેલા સભ્યોએ ધારાસભ્યના શપથ લીધા

શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા

ભારત હેડલાઈન, તા.12. ગુજરાત ચિયાનગાથા પેટા ચૂંટણી ૨૦૨૪માં ચૂંટાયેલા પાંચ નવ નિયુક્ત ધારાસભ્યઓને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે વિધાનસભા ખાતે પાક સભ્ય પઠ માટેના સમય લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના સભ્ય નવ નિયુક્ત વારાસભ્યોને અભિનંદન પાઠવ્યા હote.

વિધાનસભા અધ્યક્ષના કાર્યાલયમાં રોજાયેલ રૂપથવિધિ સમારંભમાં ૨૬- વિજાપુર વિધાનસભા બેટાથી ચૂંટાપેલા ધારાસભ્ય ડી. સી. જે. ચાવડા, 67- પોરબંદર વિધાનસભા બેઠાથી ચૂંટાયેલા ધારાસરૂપ અર્જુનભાઈ મોઢવાડિયા, ૮૫- માણાવદર વિધાનસભા બેઠકથી ચુંટાયેલા

ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ૧૦૮-ખંભાત વિધાનરાણ્યા બેઠાથી ચૂંટાયેલા ધારાસભ્ય ચિરાગકુમાર પટેલ અને ૧૩૬-વાયોડિયા વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા મારા સભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદના શપથ સહર્ષ કર્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE