સોમનાથ દરિયા કિનારા પર રાજ્ય સરકારના સરસ મેળાનો ડોમ ક્ષતિગ્રસ્ત થયો

સોમનાથ વિસ્તારમાં પવન સાથે વરસાદ ને કારણે સોમનાથ ખાતે સરકાર દ્વારા સરસ મેળા નુ આયોજન કરવામાં આવેલ આ કુટીર મેળા મા ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓ નુ વેચાણ કરવા ધંધાથી ઓ આવેલ પરંતુ ભારે વરસાદ ને કારણે આ સરસ મેળા નો ડોમ ના આડસ ના કાપડો ટુટી ગયા છે.

બાજુમાં સોમનાથ ખાતે કથાકાર પંકજ રાવલ દ્વારા શિવકથા નો પ્રારંભ કરવામાં આવેલ જે ડોમ પણ ક્ષતિગ્રસ્ત થયેલ છે સરકાર દ્વારા સરસ મેળા ના માધ્યમ થી નાના ધંધાથી ઓ ને રોજગાર મળે તે માટે સરસ મેળા નુ સોમનાથ દરીયા કિનારે આયોજન કરવામાં આવેલ અને અને જુદીજુદી જગ્યાએ થી લોકો ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓ નુ વેચાણ કરવા આવેલ પરંતુ વરસાદ અને પવનને કારણે સરસ મેળો તેમજ કથા ના ડોમ ને નુકસાન થયેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE