જૈનઅગ્રણી મયુર શાહના નિવાસ સ્થાને પૂ.મહાસતી વૃંદની પધરામણી

 

જૈન અને ભાજપ અગ્રણી મયુર શાહના નિવાસસ્થાને રાષ્ટ્રસંત પુજ્ય ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પુજ્ય પરમ સમાધિ મહાસતિજી આદી ઠાણા 10 સાથે પુજ્ય સુમતિબાઇ મહાસતિજી આદી ઠાણા 6 તેમજ સકલ સંઘના 400 થી પણ વધારે શ્રાવક શ્રાવિકાઓ શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ ખાતે ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે પધારેલ. પુજ્ય મહાસતિજી એ માંગલિક ફરમાવી મયુરભાઇ શાહ પરિવારના રાજવી, કિંજલ, અનિક શેઠ, રૂપાબેન શેઠ સહીતના બધા સભ્યોને આશીર્વાદ પાઠવેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE