મનપામાં પાંચ સફાઇ કામદારોના વારસદારને સફાઇ સહાયક તરીકે અપાઈ નિમણૂંક

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા પાંચ સફાઇ કામદારોના વારસદારોને સફાઇ સહાયક તરીકે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્ર સિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઇ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન નિલેશભાઇ જલુના વરદ હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. મહાનગરપાલિકામાં વારસદાર “સફાઇ સહાયક” તરીકે (૧) અજયભાઇ દિલીપભાઇ વાઘેલા (૨) સુમિત દિનેશભાઇ પરમાર (૩) જયદેવ બટુકભાઇ વાઘેલા (૪) શૈલેષ મંગેશભાઇ પરમાર (૫) રવિકુમાર વિનોદભાઇ વાધેલાની નિમણૂંક કરવામાં આવી છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Comment

READ MORE

READ MORE