કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં સવારે 10.24 કલાકે ભૂંકપનો આંચકો કચ્છવાસીઓએ અનુભવ્યો હતો.
મળતી માહિતી મુજબ કચ્છમાં વર્ષના પહેલા દિવસે ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. જેમાં સવારના 10.24 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો. જેમાં કચ્છના ભચાઉથી 23 કિમી દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયુ હતું. ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે કચ્છમાં ભૂકંપ આવતા લોકોમાં વિવિધ ચર્ચાઓ જાગી હતી.
Post Views: 0











