આર્ટ ઓફ લિવિંગ દ્વારા સેવા, સાધના અને મહા સત્સંગનો રચાયો ત્રિવેણી સંગમ

ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી પ્રેરિત આર્ટ ઓફ લિવિંગના રાજકોટ ચેપ્ટર દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે સેવા, સાધના અને મહાસત્સંગના ત્રિવેણી સંગમનું આયોજન તા. ૨૧ના રવિવારે સાંજે ૮:૧૫ થી ૧૧:૩૦ સુધી પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે કરવામાં આવ્યું હતું. આ મહાસત્સંગમાં પ્રખ્યાત ગાયક યશ છાબરાજીએ ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE