કોઠારિયા રાજગોર પરિવાર ગ્રુપ રાજકોટની યોજાઇ બેઠક

બાલા હનુમાન મંદિર બ્રહ્માણી હોલ કોઠારીયા રાજગોર પરીવાર દ્વારા દર મહિનામાં યોજાતી કારોબારી સભ્યોની બેઠક રાજગોર બ્રાહ્મણ સેવા સંઘના મહામંત્રી સંજયભાઈ દવેએ હાજરી આપી હતી. સંજયભાઈનો જન્મદિવસ હોય કોઠારીયા રાજગોર પરીવારના કમિટી મેમ્બર દ્વારા કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવેલી હતી તેમજ વિદ્યાર્થી ભુવન રાજકોટના પ્રમુખ હસમુખભાઈ જોશીએ હાજરી આપી હતી. મીટિંગને સફળ બનાવવામા મંત્રી ભરતભાઈ મહેતા, સહમંત્રી કલ્પેશભાઈ બામટા, ખજાનચી જયેશભાઇ મહેતા, પૂર્વ ચેરમેન ગોરધનભાઈ બામટા ( હાલમાં રાજકોટ શહેર વિભાગીય પ્રમુખ, પૂર્વ પ્રમુખ અનિલભાઈ જોશી (હાલમા વિદ્યાર્થી ભુવન રાજકોટના મહામંત્રી), પૂર્વ ઓડિટર રમેશભાઈ મહેતા, સલાહકાર સમીતી મેમ્બર નટુભાઈ મહેતા, તેમજ કારોબારી સભ્ય કિશોરભાઈ દવે, નરેશભાઈ મહેતા, જગદીશભાઈ ધ્રાંગડ સત્યમભાઈ મહેતા, દિનેશભાઇ ધ્રાંગડ, પંકજભાઈ તેરૈયા, અરુણભાઈ દવે, પિયુષભાઇ તેરૈયા એ ખાસ જહેમત ઉઠાવી હતી.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

 

Leave a Comment

READ MORE

READ MORE