રાજકોટ જિલ્લા પંચાયતના ૫૩ તલાટીઓની કરાઈ બદલી

રાજકોટ જિલ્લા પંચાયતના ૫૩ તલાટીઓની કરાઈ બદલી કરાઈ છે જેમાં ત્રંબાના જાડેજા બેડલામાં, કોટડાના વાઘેલા લોધીકામાં, રામોદના જાન્વી પંડયા ખારચીયામાં વાજડી વીરડાના ગઢવી રોધેલમાં અને બેડીના અમીનબેનની લાખાપરમાં નિમણુંક કરાઇ હોવાનું જાણવા મળેલ છે. જિલ્લા પંચાયત હસ્તકના ૫૩ તલાટીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મોટાભાગની બદલી માંગણી મુજબ અને અમુક વહીવટી કારણસરની છે. ડી.ડી.ઓ. ડો.નવનાથ ગવ્હાણેની મંજુરીથી અને ડે.ડી.ડી.ઓ. ઇલાબેન ગોહીલની સહીથી બદલીના હુકમ થયેલ છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Comment

READ MORE

READ MORE