સુજોક થેરાપીની રાજ્ય કક્ષાની પરિષદ યોજાઈ

સુજોક ઘેરાપીની માતૃસંસ્થા ઇન્ટરનેશનલ સુજોક એસોસિએશન દ્વારા આ પધ્ધતિને લોકો સુધી પહોંચાડવા સતત પ્રયાસો થઈ રહ્યા છે. આવા જ એક પ્રયાસના ભાગરૂપે રાજકોટમાં આ થેરાપીની રાજ્ય કક્ષાની પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 70 જેટલા નિષ્ણાતોએ ભાગ લીધો હતો. સુજોક થેરાપીના રાજકોટમાં 25 વર્ષ પૂરાં થતાં તેની પણ ઉજવણી કરવામાં આવી હતી.આ પરિષદમાં ડો. ધારા દોશી (સાયકોલોજી ડિપાર્ટમેન્ટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) એ સાયકોલોજી વિષય પર વક્તવ્ય આપ્યું હતું.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE