રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન અને રાજકોટ શહેર પોલીસ દ્વારા યોજાયો “ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી” અનોખો કાર્યક્રમ

ગુજરાત સરકારશ્રીના કોમ્યુનીટી આઉટરીચ પ્રોગ્રામ અંતગૅત પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય ગાંધીનગરના “ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી” ઝુંબેશ અંતગૅત પોલીસ કમિશ્રર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયાના માર્ગદર્શન હેઠળ તા- ૦૧/૦૭ ના કલાક ૨૧/૦૦ થી કલાક ૨૩/૦૦ દરમ્યાન મોટા મવા સવન સ્ટેટસ એપાર્ટમેન્ટના કોમ્યુનીટી હોલ ખાતે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાયૅક્રમનું નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨, જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર દક્ષિણ વિભાગ બી.જે. ચૌધરીનાઓની હાજરીમાં આયોજન કરવામાં આવેલ હતુ. જેમા સવન સ્ટેટસ એપાર્ટમેન્ટ તથા મોટામવા વિસ્તારના આશરે ૧૫૦ જેટલા રહેવાસીઓ હાજર રહેલ હતા.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE