ડો. જુહી તેજુરા મણિયાર બાલાજી મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક અને ગળાનો વિભાગ શરૂ કરાયો

સેવા પરમો ધર્મ કહેવતને ખરા અર્થમાં સાર્થક કરી રહેલા સૌરાષ્ટ્રના જાણીતા અને અનુભવી કાન, નાક અને ગળાના સર્જન ડો. જુહી તેજુરા મણિયાર M.S. (ENT), દ્વારા શ્રી બાલાજી મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે E.N.T. નો વિભાગ (કાન, નાક અને ગળાનો વિભાગ) શરૂ કરેલ છે. ડૉ. જુહી તેજુરા મણિયાર કે જે ઘણા વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ સિવિલ હોસ્પિટલ રાજકોટ, પંચનાથ હોસ્પિટલ, ઇઝઝી શિફાખાના હોસ્પિટલ, દશા શ્રીમાળી હોસ્પિટલ તથા અનેક સેવાકીયો મેડિકલ કેમ્પમાં સેવા આપી ચુક્યા છે. ESR (ENT Society of Rajkot) ના તેઓ સેક્રેટરી તરીકે છેલ્લા બે વર્ષ રહી ચુક્યા છે. શ્રી બાલાજી મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ડોક્ટર જુહી મણિયાર દ્વારા કાન, નાક અને ગળાના રોગોના સચોટ નિદાન અને ઉત્તમ સારવાર ઉપલબ્ધ થશે. ડો.જુહી કે. મણિયાર, શ્રી બાલાજી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ,રાજકોટ.
હેલ્પલાઇન નંબર : ૮૦૧૩૧ ૧૦૧૧૦ નો સંપર્ક કરવા જણાવાયું છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE