ખખડધજ રોડના કારણે 32 લોકોના થયાં મોત? HCમાં કરાઈ અરજી

અમદાવાદ શહેરમાં બિસ્માર રોડ અને અકસ્માત મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ છે. નારોલ સર્કલથી વિશાલા, સરખેજ, જુહાપુરા સુધીનો રોડ બિસ્માર હોવાની અરજીમાં રજૂઆત કરાઈ છે. ખખડધજ બનેલા આ રોડ પર છેલ્લા 3 વર્ષમાં 32થી વધુ લોકોના મોત થઈ ગયા છે. તો 50થી વધુ અકસ્માતોમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. અરજીકર્તાની રજૂઆત છે …

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE