રાજકોટ કોળી ઠાકોર સેના દ્વારા જિલ્લા અને શહેરમાં બોર્ડ વાઇઝ કરાઈ હોદ્દેદારોની નિમણુંક

પ્રમુખ જયેશ ઠાકોર, મહિલા પ્રમુખ રેખાબેન સગારકા વિગેરેની ઉપસ્થિતિ

ગુજરાત કોળી ઠાકોર સેના દ્વારા રાજકોટમાં કોળી ઠાકોર સેનાની ગુજરાત પ્રમુખ જયેશ ઠાકોર દ્વારા નિમણુંક આપવામાં આવી હતી. ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર ગુજરાત કોળી ઠાકોર સેના મહિલા પ્રમુખ રેખાબેન સગારકા સૌરાષ્ટ્ર પૂર્વ ઝોન પ્રમુખ કલ્પેશભાઈ બાવરીયા ઉદય મેઘાણી ફિલ્મ અભિનેતા રાજકોટ શહેર પ્રમુખ સંજયભાઈ દેરવાડીયા રાજકોટ શહેર પ્રમુખ રવીનાબેન ઠાકોર પ્રવિણાબેન સીતાપરા સૌરાષ્ટ્ર પ્રમુખ મીનાબેન જાદવ સૌરાષ્ટ્ર ઉપપ્રમુખ પ્રવિણાબેન રાઠોડ રાજકોટ વોર્ડ નંબર એક મહિલા પ્રમુખ સોનલબેન સુરેલા રાજકોટ વોર્ડ નંબર 3 અનસુયાબેન ધોળકિયા મહિલા પ્રમુખ રાજકોટ વોર્ડ નંબર 2 વિધિબેન ગોહેલ મહિલા પ્રમુખ રાજકોટ વોર્ડ નંબર 13  ઉમિયા એંધાણી રાજકોટ વોર્ડ નંબર 18 ભારતીબેન રોજાસરા રાજકોટ વોર્ડ નંબર 14 રશ્મિતાબેન કટેશીયા રાજકોટ વોર્ડ નંબર 15 પ્રતિમાબેન કુમારખાણીયા રાજકોટ વોર્ડ નંબર 3 અંજનાબેન ડાભી બકુલભાઈ પરમાર રાજકોટ વોર્ડ નંબર 12 કેતનભાઇ સરદાર તાલુકા પ્રમુખ ગોહિલ રાજકોટ વોર્ડ નંબર 11 મયુરભાઈ સરવૈયા ગામ રાજકોટ પ્રમુખ મુકેશભાઈ ઓળકિયા રાજકોટ વોર્ડ નંબર 4 વિજયભાઈ શાંતિભાઈ રાજકોટ વોર્ડ નંબર 6 ભરતભાઈ ચણિયારા રાજકોટ વોર્ડ નંબર 15 દીપકભાઈ સોરાણી રાજકોટ વોર્ડ નંબર 13 હરેશભાઈ એંધાણી ઉપલેટા શહેર ઉપપ્રમુખ અજીતભાઈ કીડિયા રાજકોટ મેટોડા પ્રમુખ દિનેશભાઈ ખવાડીયા રાજકોટ વોર્ડ નંબર 6 હિતેશભાઈ વાઘોડિયા રાજકોટ વોર્ડ નંબર 6 ઉપપ્રમુખ રોહિતભાઈ ચણિયારા રાજકોટ વોર્ડ નંબર એક પ્રમુખ અનિલભાઈ મકવાણા રાજકોટ વોર્ડ નંબર 15 ભરતભાઈ કુમારખાણીયા સમસ્ત કોળી સમાજની રાજકોટ ખાતે જિલ્લા અને શહેરમાં બોર્ડ વાઇઝ નિમણુક આપવામાં આવી છે. કોળી સમાજમાં એકતા જળવાઈ રહે અને સમાજમાં સેના હર હંમેશા તત્પર રહેશે નાનામાં નાના માણસથી લઈ અને બધા જ ને સમાન રીતે સાથે લઈને ચાલનાર કોળી ઠાકોર સેના હર હમેશા કોળી સમાજના તો કામ કરશે જ સાથે સાથે સર્વ સમાજને સાથે લઈ અને સર્વના પ્રશ્નોનું નિરાકરણ લાવશે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE