…તો પેટ્રોલ-ડીઝલમાં 20 રૂપિયાનો ઘટાડો થશે!

મોદી સરકાર પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવવાની તૈયારીમાં, હાલ પ્રતિ લીટર 35 રૂપિયા કમાય છે સરકાર નાણામંત્રી નિર્મલા સીતારમણે GST ભારત હેડલાઈન, તા.૨૩ આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા પર વિચાર કરી રહી છે.

જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૨૦ રૂપિયા પ્રતિ લિટર સુધી સસ્તું થઈ શકે છે. એટલે કે, દિલ્હીના હિસાબે તેની કિંમત ૭૫ રૂપિયા પ્રતિ લિટર થઈ શકે છે. કાઉન્સિલની બેઠક યોજી હતી. જેમાં નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાપરામાં લાવવા માટે તૈયાર છે. હવે આ અંગે રાજ્યોએ નિર્ણય લેવાનો છે. રાજ્યોએ સાથે મળીને તેના દર નક્કી કરવા પડશે. હાલમાં, જ્યારે તમે દિલ્હીમાં ૯૪.૭૨ રૂપિયાનું એક લિટર પેટ્રોલ ભરો છો, ત્યારે તેમાંથી ૩૫.૨૯ રૂપિયા ટેક્સ તરીકે કેન્દ્ર અને ગઈકાલે એટલે કે ૨૨મી જૂને રાજ્ય સરકારોના ખિસ્સામાં જાય છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE