દિલ્હી ચૂંટણીમાં AAPને સૌથી મોટો ફટકો, એક સાથે 5 ધારાસભ્યોના પાર્ટીને રામ રામ

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું.

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. આમાં ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત મેહરૌલિયા, જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિ, કસ્તુરબા નગરના ધારાસભ્ય મદનલાલ, પાલમના ધારાસભ્ય ભાવના ગૌર અને મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE