દેવાયત ખવડ-બ્રિજદાન ગઢવીએ ઉચ્ચારેલા ‘મોરે મોરા’નો અર્થ શું? તળપદો છે શબ્દ

Devayat Khavad Vs Brijrajdan Gadhvi : બ્રિજદાન ગઢવી-દેવાયત ખવડ વિવાદમાં જો તમે ધ્યાનની બંનેના વિડીયો જોયા અને સાંભળ્યા હોય તો એક શબ્દ આવે છે ‘મોરે મોરા’. હવે તમને એમ થાય કે આ ‘મોરે મોરા’ એટલે શું ?

Devayat Khavad Vs Brijrajdan Gadhvi : બ્રિજદાન ગઢવી-દેવાયત ખવડ અને મોરે મોરા આ ત્રણ શબ્દો હાલ તમે સોશિયલ મીડિયામાં ખૂબ સાંભળ્યા હશે. જોકે તમે જાણતા જ હશો કે હાલ દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં જો તમે ધ્યાનની બંનેના વિડીયો જોયા અને સાંભળ્યા હોય તો એક શબ્દ આવે છે ‘મોરે મોરા’. હવે તમને એમ થાય કે આ ‘મોરે મોરા’ એટલે શું ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE