ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી પ્રેરિત આર્ટ ઓફ લિવિંગના રાજકોટ ચેપ્ટર દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે સેવા, સાધના અને મહાસત્સંગના ત્રિવેણી સંગમનું આયોજન તા. ૨૧ના રવિવારે સાંજે ૮:૧૫ થી ૧૧:૩૦ સુધી પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે કરવામાં આવ્યું હતું. આ મહાસત્સંગમાં પ્રખ્યાત ગાયક યશ છાબરાજીએ ભાગ લીધો હતો.
Post Views: 93