ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા 2027 સુધી રહેશે કાર્યકાળઃ ગંભીરે એક પ્લેયર તરીકે 2 વર્લ્ડ કપ અને કેપ્ટન તરીકે 2 IPL ટ્રોફી જીતી ભારત હેડલાઈન, તા.૯ ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના હેડ કોચ બની ગયા છે. BCCIના સેક્રેટરી જય શાહે મંગળવારે જાહેરાત કરી. ૪૨ વર્ષના ગંભીરે ધ વોલ તરીકે જાણીતા રાહુલ દ્રવિડનું સ્થાન લીધું છે. T20 વર્લ્ડ કપ બાદ દ્રવિડનો કાર્યકાળ પૂરો થઈ ગયો. ગંભીરનો કાર્યકાળ જુલાઈ ૨૦૨૭ સુધી ચાલશે. ગંભીરે દોઢ મહિના પહેલાં કોલકાતા નાઈટ રાઈડર્સને આઈપીએલ-૨૦૨૪માં ચેમ્પિયન કે બનાવ્યું હતું.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog