ડો. દર્શિતા શાહએ “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત કર્યું વૃક્ષારોપણ

“એક પેડ માં કે નામ” અભિયાન શરૂ થયેલ છે. તેમજ ભારત તથા વિશ્વભરના લોકોને પોતાની માતાને અંજલિ રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યુ છે. જે અંતર્ગત રાજકોટ વિધાનસભા ૬૯ ના ધારાસભ્ય ડો.દર્શિતા શાહ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. ધારાસભ્ય દ્વારા “એક વૃક્ષ માં કે નામ” એક વૃક્ષ ભારત માતાકે નામ” એક વૃક્ષ “સરસ્વતી માતા કે નામ” “એક વૃક્ષ સાસુમાં કે નામ” એક વૃક્ષ ગૌમાતા કે નામ” સાથે સાથે વૃક્ષારોપણ કરેલ તથા શહેરીજનોને પણ વધુ વૃક્ષારોપણ કરી અભિયાનમા જોડાવવા અપીલ કરેલ હતી.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Comment

READ MORE

READ MORE