કામદાર યુનિયન સિવિલ હોસ્પિટલના મુદ્દે કરશે ધરણા

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સના કર્મચારીઓના મુદ્દે તેમજ વિવિધ મુદ્દાઓ લઇ રાજકોટ કામદાર યુનિયનના નેજા હેઠળ અગાઉ તા.1લી જુલાઇના રોજ ધરણા કરવાનું નક્કી થયેલું જે પછી યુનિયનના પ્રમુખે જણાવ્યું કે, તબીબી અધિક્ષક સાથે બેઠક થતા નિરાકરણ લાવશે તેવી ખાતરી આપી હવે તા. 8 જુલાઇએ ધરણા પર બેસવાનું અલ્ટીમેટમ અપાયું છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE