ભાજપે અનેક રાજયોના પ્રભારીની જાહેરાત કરી

વિજય રૂપાણીને પંજાબ ભાજપના પ્રભારી બનાવાયા ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પ્રભારીઓની નિમણૂક

જેવા મોટા રાજ્યો સહિત દેશભરના ૨૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના પ્રભારીઓ અને સહ- પ્રભારીઓની જાહેરાત કરી છે. તાજેતરમાં જ સાંસદ બનેલા સંબિત પાત્રાને પણ આમાં મોટી જવાબદારી મળી છે અને તેમને ઉત્તર-પૂર્વના સંયોજક બનાવવામાં આવ્યા છે. ભાજપે હરિયાણા, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને ઓડિશા સહિત ૨૩ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રભારી અને સહ- પ્રભારી જાહેર કર્યા છે. ભાજપ પંજાબમાં લોકસભા ચૂંટણીમાં ૧૦માંથી એકેય બેઠક જીતી શકી નથી. ત્યારે પાર્ટીએ આ રાજ્યમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રભારી બનાવ્યા છે. અન્ય નેતાઓની વાત કરીએ તો, તાજેતરમાં જ સાંસદ બનેલા સંબિત પાત્રાને ઉત્તરપૂર્વના સંયોજક બનાવાયા છે. જ્યારે બિહારમાં વિનોદ તાવડેને પ્રભારી અને સાંસદ દીપક પ્રકાશને સહ-પ્રભારી નિમ્યાં છે. # દુષ્યંત પટેલ દાદરાનગર અને દીવ – દમણના પ્રભારી . પૂર્ણેશ મોદીને દીવ-દમણના પ્રભારીથી હટાવાયા ” વિજય રુપાણી પંજાબ ભાજપના પ્રભારી # તરણ ચુગ જમ્મુ – કાશ્મીર ભાજપના પ્રભારી . લક્ષ્મીકાંત વાજપાઈ ઝારખંડ ભાજપના પ્રભારી ” વિનોદ તાવડે બિહાર ભાજપના પ્રભારી • અશોક સિંપલ અરણાચલપ્રદેશ ભાજપના પ્રભારી . નીતિન નવીન છત્તીસગઢ ભાજપના પ્રભારી । આશિપ સૂદ ગોવાના પ્રભારી ।। સતિષ પુનિયા હરિયાણા ભાજપના પ્રભારી . શ્રીકાંત શર્મા હિમાચલપ્રદેશ ભાજપના પ્રભારી . ડો.રાધામોહનદાસ અગ્રવાલ કર્ણાટક ભાજપના પ્રભારી M પ્રકાશ જાવડેકરને કેરલ ભાજપના પ્રભારી બનાવાયા ડો. મહેન્દ્રસિંહ મધ્ય પ્રદેશ ભાજપના પ્રભારી # ડો. અજીત ગોપછેડે મણિપુર ભાજપના પ્રભારી . અનિલ એન્ટની મેઘાલય-નાગાલેન્ડ ભાજપના પ્રભારી ” વિજયપાલસિંહ તોમર ઓડિસા ભાજપના પ્રભારી  દુષ્યંત ગૌતમ ઉત્તરાખંડ ભાજપના પ્રભારી.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE