લોધીકા તાલુકાના ખીરસરા નગરપીપળી પારડી સહિત ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આશા વર્કર તેમજ ફેસિલિટેર બેનો નું અચોક્કસ મુદતની હડતાળ નું અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર પાઠવ્યું
ખીરસરા રણમલજી: આશા વર્કર અને ફેસિલિટેરની લધુતમ વેતનની માંગણી સરકાર દ્વારા ન સવિકારાતા ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર ને અચોક્કસ મુદતની હડતાળ પર જવા માટે નું આવેદનપત્ર
પાઠવતા ૮ ગામ ના આશા વર્કર અને ફેસિલિટેર
માંગણી જોખમી સગર્ભા માતાની બે તપાસ ના ૪૦૦ રૂપિયા મળતા તે જુન ૨૦૨૪ થી બંધ કરવામાં આવેલ છે તે ચાલુ કરવાPMMVY ફોર્મ PMJY કાર્ડ અને આધાર કાર્ડ જે૨૦૨૧ અત્યાર સુધી એક પણ મહેનતાણુ મળેલ નથી આપવા બાબત વાડી વિસ્તાર ના ફેમિલી સર્વ તેમજ રસીકરણ નું મહેનતાણુ ચુકવવુ સોનોગ્રાફી ની બે તપાસ માં આશા વર્કર સાથે જાઇતો મહેનતાણુ ચુકવવુ ડિલિવરી માં આશા ને JSY સિવાય ના લાભાર્થી નુ પણ મહેનતાણુ ચુકવવુ તમારા આશા બહેનો નો ફિક્સ ટાઇમ નક્કી કરવો આશા ફેસિલિટેર બેનો ના TA પ્રથા બંધ કરો સાથે નુ આવેદનપત્ર પાઠવવામાં આવેલ તેમજ જેટલું ઈન્સેટીવ મળશે એટલું જ કામ કરવામાં આવશે તેવું આવેદનપત્ર માં જણાવેલ છે











