જુનીયર (U-17) બહેનોની ફુટબોલ ટુર્નામેન્ટ માટે રાજકોટ ડિસ્ટ્રીકટની ટીમ

ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસિએશન દ્વારા પાટણ ખાતે તા. ૦૪-૦૭ થી તા.૧૨-૦૭ દરમ્યાન રમાનાર જુનીયર (U-17) બહેનોની ફુટબોલ ટુર્નામેન્ટ માટે રાજકોટ ડિસ્ટ્રીકટની ફુટબોલ ટીમ તા.૦૭-૦૭ ના રોજ સવારના પાટણ જવા રવાના થશે. રાજકોટ પ્રથમ મેચ તા. ૦૮-૦૭ ના રોજ ભરૂચ સામે તથા બીજો મેચ તા.૦૯-૦૭ ના રોજ સુરત સામે રમશે તથા ત્રીજો મેચ તા.૧૦-૦૭ ના રોજ જામનગર સામે રમશે. સેમી ફાઈનલ મેચ તા.૧૧-૦૭ ના રોજ તથા ફાઈનલ મેચ તા.૧૨-૦૭ ના રોજ રમાશે. રાજકોટની ટીમમાં મીતલ સેવરા (કેપ્ટન), આરશી મેમણ (વા. કેપ્ટન), અશ્મા અછનાની, પ્રવિણા પરમાર, ત્રીશા બોદર, હીયા મહેતા, સ્વરા ઉસદાદ, ખુશી મકરાણા, પ્રિન્સી ટીંબડીયા, નેત્રા પઢીયાર, ક્રિશા કોટક, હેત્વી નડીયાપરા, કુંજલ માધાણી, વેદાંશી રાવલ, નૈત્રી સોરઠીયા, નિર્જરા શાહ, અશ્મા ખુંટ, જીયા નથવાણી, માહી સોરઠીયા, ક્રિશ્ના દવે, રીના કોટક (મેનેજર), આશિષ ગુરૂંગ (કોચ) આ ખેલાડીઓને એસોસિએશનના હોદ્દેદારો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE