શિવાજી સેના ગુજરાત સાંસ્કૃતિક સેલ દ્વારા રાજકોટ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો.

શિવાજી સેના ગુજરાત સાંસ્કૃતિક દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહ માં અટલ બિહારી વાજપેયી હોલ રાજકોટ ખાતે એવોર્ડ શો યોજાયો હતો જેમાં શિવાજી સેના અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી અને સાંસ્કૃતિક સેલ સિંગર કલાકાર રાજુભાઈ સાકરીયા અને શિવાજી ટીમ ભારે જહમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં નાના થી માંડીને મોટા સિંગરો એક્ટરો સંગીતકારો વગેરે એકબીજાના સહભાગી બને એ હેતુથી આ તરફ આ કાર્યક્રમ ની ભવ્ય હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમ જ આ કાર્યક્રમમાં હાજરી આપવા મહેમાન કોળી સમાજને અધ્યક્ષ ધર્મેશભાઈ ઝીંઝુવાડીયા ગગન જેઠવા ભજનીક ખીમજીભાઇ ભરવાડ બટુક ઠાકોર ફિલ્મી એક્ટર અને કોમેડી એક્ટર સોંગ જેવા કલાકાર રાધા વસોટા . સોનલ શાહ દિદુ એક્ટર ને બેસ ખાન લાખાણી એક્ટર જુનિયર જગદીશ ઠાકોર ડોક્ટર રાયધન મકવાણા કલાકાર આનંદીબેન તાવિયા લીલાબેન રાઠોડ એક્ટર વિનોદ ચાવડા પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી બામણબોર પત્રકાર જેસીંગભાઇ સારોલા સાયલા તેમજ ફિલ્મી ડાયરેક્ટર પ્રોડક્શન ગુજરાતમાંથી સિંગરો કલાકારો એક્ટરો આ કાર્યક્રમ સફળ બનાવવા વિક્રમભાઈ સોરાણી રાજુભાઈ સાકરીયા નાના મોટા કલાકારો એક્ટરો સંગીતકારો કલાકારો 800 થી માંડીને હજાર કલાકારો તથા સિંગોરોએ એક્ટરોએ મોટી સંખ્યામાંથી ઉપસ્થિત રહ્યા હતા.શિવાજી સેના ગુજરાત સાંસ્કૃતિક દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહ માં અટલ બિહારી વાજપેયી હોલ રાજકોટ ખાતે એવોર્ડ શો યોજાયો હતો જેમાં શિવાજી સેના અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી અને સાંસ્કૃતિક સેલ સિંગર કલાકાર રાજુભાઈ સાકરીયા અને શિવાજી ટીમ ભારે જહમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં નાના થી માંડીને મોટા સિંગરો એક્ટરો સંગીતકારો વગેરે એકબીજાના સહભાગી બને એ હેતુથી આ તરફ આ કાર્યક્રમ ની ભવ્ય હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

તેમ જ આ કાર્યક્રમમાં હાજરી આપવા મહેમાન કોળી સમાજને અધ્યક્ષ ધર્મેશભાઈ ઝીંઝુવાડીયા ગગન જેઠવા ભજનીક ખીમજીભાઇ ભરવાડ બટુક ઠાકોર ફિલ્મી એક્ટર અને કોમેડી એક્ટર સોંગ જેવા કલાકાર રાધા વસોટા . સોનલ શાહ દિદુ એક્ટર ને બેસ ખાન લાખાણી એક્ટર જુનિયર જગદીશ ઠાકોર ડોક્ટર રાયધન મકવાણા કલાકાર આનંદીબેન તાવિયા લીલાબેન રાઠોડ એક્ટર વિનોદ ચાવડા પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી બામણબોર પત્રકાર જેસીંગભાઇ સારોલા સાયલા તેમજ ફિલ્મી ડાયરેક્ટર પ્રોડક્શન ગુજરાતમાંથી સિંગરો કલાકારો એક્ટરો આ કાર્યક્રમ સફળ બનાવવા વિક્રમભાઈ સોરાણી રાજુભાઈ સાકરીયા નાના મોટા કલાકારો એક્ટરો સંગીતકારો કલાકારો 800 થી માંડીને હજાર કલાકારો તથા સિંગોરોએ એક્ટરોએ મોટી સંખ્યામાંથી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE