“ભારત હેડલાઈન” નો પડઘો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી બાલાજી વેફર કંપનીએ કરેલ દબાણો હટાવવાનું શરૂ કર્યું

બાલાજી વેફર્સ કંપની દ્વારા માનવ સર્જિત આફતો ઉભી કરવી અને પોતાની ખાદ્ય ઉત્પાદન ચીજવસ્તુના ખોરાકમાં જીવજંતુ નીકળવા તેમજ વેફરના પડીકામાં વજન ઓછું નીકળવું વગેરે બાબતની લાપરવાહી સામે આવતી હોવા છતાં તંત્ર મૌન, આખરે કંપનીએ પોતેજ દબાણ હટાવવાનું વિચાર્યું

 

ભારત હેડલાઈન અખબારે પોતાનો અખબારી ધર્મ બજાવવા ઘણા દિવસથી આ બાબતે સત્યથી સમાચારો પ્રસિદ્ધ કર્યા હતા. પ્રજાના આરોગ્યના હિતમાં અનેક સવાલો ઉઠાવ્યા હતા

અખબારી અહેવાલોની નોંધ લઈ કુદરતી સંપત્તિ પર કરેલ દબાણ હટાવવાનું કંપનીએ ઠીક સમજ્યું

બહુ ચર્ચિત બાલાજી વેફર્સ કંપની દ્વારા માનવ સર્જિત આફતો ઉભી કરવી અને પોતાની ખાદ્ય ઉત્પાદન ચીજવસ્તુના ખોરાકમાં જીવજંતુ નીકળવા તેમજ વેફરના પડીકામાં વજન ઓછું નીકળવું વગેરે બાબતની લાપરવાહી સામે આવતી હોવા છતાં તંત્ર મૌન રહ્યું છે. પ્રજાના જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતી બાલાજી વેફર કંપની સામે તંત્ર મૌન હતું ત્યારે ભારત હેડલાઈન અખબારે પોતાનો અખબારી ધર્મ બજાવવા ઘણા દિવસથી આ બાબતે સત્યથી સમાચારો પ્રસિદ્ધ કર્યા હતા. પ્રજાના આરોગ્યના હિતમાં અનેક સવાલો ઉઠાવ્યા હતા. અખબારી અહેવાલોની નોંધ લઈ આજે કુદરતી સંપત્તિ પર કરેલ દબાણ હટાવવાનું તંત્રએ કોઈ કાર્યવાહી હાથ નહિ ધરાતા કંપનીએ પોતે કરેલ આ દબાણોને જાતે જ દૂર કરવાનું કાર્ય હાથ ધર્યું હતું.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE