ધારાસભ્ય ઉદય કાનગડે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમમાં ભુલકાઓને કર્યા પ્રોત્સાહિત

અશ્વિન મોલીયા, પુજાબેન પટેલ, વિરમભાઈ સાંબડ, જે.ડી. ભાખર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતી

વિધાનસભા-૬૮માં વોર્ડ-૪, ભગવતીપરામાં શાળા નં.૪૩ અને ૧૦૦માં તેમજ જુના મોરબી રોડ ખાતે શાળા નં.૭૭ અને શાળા નં. ૪૬માં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ધ્વારા ધારાસભ્ય ઉદય કાનગડની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ પુજાબેન પટેલ, વોર્ડપ્રભારી જે.ડી. ભાખર, શિક્ષણ સમિતિ સદસ્ય વિરમભાઈ સાંબડ, કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE