અગ્નિકાંડના પીડિત પરિવારોને રાજકોટ બંધના એલાનમાં જોડાઇ કરવી પડી અપીલ!?

રાજકોટ TRP ગેમ ઝોનમાં બનેલ ઘટના એ મોટા પ્રત્યાઘાત પડ્યા છે. તપાસનો ધમધમાટ ચાલુ છે. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા 25 જૂને ગેમ ઝોન દુર્ઘટનાની પ્રથમ પુણ્ય તિથિએ રાજકોટ બંધનું એલન કરવામાં આવ્યું છે. આ સ્વયંભૂ બંધ એલનમાં જોડાવા લોકોને કોંગ્રેસ દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે બહુમાળી ભવન ખાતે પીડિત પરિવારોએ હાથમાં પોસ્ટર લઇ બંધના એલાનમાં જોડાવા અપીલ કરી છે. આ બંધ એલાનમાં જોડાય પીડિતાના ન્યાય માટે જોડાવા જણાવ્યું હતું.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE