રાજકોટ ચેમ્બર ઈન્ડસ્ટ્રી દ્વારા નિકાસકારો માટે યોજાયો સેમિનાર

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્સ્ટ્રી જોઈન્ટ ડીજીએફટી રાજકોટ અને એફઆઈઈઓનાં સંયુકત ઉપક્રમે નિકાસકારો માટે અવેરનેશ સેમીનાર યોજાયો હતો. જેમાં જોઈન્ટ ડીજીએફટી રોહિત સોની અને વકતા મીહિરભાઈ શાહે ઈન્ડીયા માર્ટમાં રજીસ્ટ્રેશન અને નાના વેપારીઓ માટે ઈ-કોમર્સ માર્કેટ પ્લસ સહિતની અનેકવિધ બાબતોનું માર્ગદર્શન આપ્યું હતું. પ્રારંભમાં ચેમ્બર પ્રમુખ વી.પી. વૈષ્ણવ અને ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ સૌનું સ્વાગત કર્યું હતું. આભારવિધી મંત્રી નૌતમભાઈ બોરસીયાએ કરી હતી.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE