April 4, 2025 3:32 am

Day: June 12, 2024

રાજ્યમાં આજથી ભારે વાહનો માટે ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત થયુ છે. ટ્રક, ડેમ્પર, મિક્સર ટ્રેલર સહિતના વાહનો માટે નવો નિયમ અમલમાં આવ્યો છે. PPP ધોરણે 39 ઓટોમેટેડ ટેસ્ટિંગ કાર્યરત કરાયા છે.

Read More »