લોધીકા તાલુકા ભાજપ મંડલ પ્રમુખ કમાણી, જિ.પંચા.સદસ્ય દાફડા, અગ્રણી તોગડિયાએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો 

લોધીકા તાલુકા ભાજપ મંડલ પ્રમુખ કમાણી, જિ.પંચા.સદસ્ય દાફડા, અગ્રણી તોગડિયાએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો

૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ભાજપ સરકારના વિકાસ વિશ્વાસ અને રાષ્ટ્રભાવનાને સમૃદ્ધ બનાવવા દેશ હિત માટે રાજકોટ લોકસભા ૧૦ ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા ઉપર વિશ્વાસ મુકીને જંગી લિડ માટે અભુતપૂર્વ મતદાન કરી વિજય બનાવવા માટે લોધીકા તાલુકાનાના મતદારોએ મતદાન કરેલ છે તે એક અભુતપૂર્વ મતદાન છે તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાને લોધીકા તાલુકામાં જંગી લિડ આપવા માટે જે મતદારોએ મતદાન કરેલ છે તે કાબિલે દાદ છે. તેમનો લોધીકા તાલુકા ભાજપ મંડલ પ્રમુખ મુકેશભાઇ કમાણી, તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઈ કુગશીય, મહામંત્રી મોહનભાઈ ખુંટ, જિલ્લા પંચાયત સદસ્ય મોહનભાઈ દાફડા, જિલ્લા ભાજપ અગ્રણી મુકેશભાઇ તોગડિયા તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન અલ્પાબેન તોગડિયા આભાર વ્યક્ત કરે છે.

સાથે સાથે લોધીકા તાલુકાના ભાજપ મંડળના હોદેદારો,કાર્યકરો, તાલુકા પંચાયત સદસ્યો,તાલુકાના સરપંચો,આગેવાનો, અગ્રણીઓ,સહકાર ક્ષેત્રના આગેવાનોનો આભાર તાલુકા ભાજપ મંડળ વતી આભાર વ્યક્ત કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE