તામિલનાડુ જિલ્લાના ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા કામાક્ષી ગોપાલકૃષ્ણન બ્રાહ્મણ નામના 75 વર્ષના વૃદ્ધા ગઈકાલે બુધવારે દ્વારકામાં આવેલા ગોમતીઘાટ ખાતે સ્નાન કરવા જતા એકાએક જોરદાર દરિયાઈ મોજું આવતા કામાક્ષીબેન પાણીમાં તણાઈ ગયા હતા અને ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ લલિતા શ્રીનિવાસન (ઉ.વ. 70, રહે. કાંચિપુરમ) એ દ્વારકા પોલીસને કરી છે.
Post Views: 81