ખંભાળિયાના સંજયનગરમાં વિસ્તારમાં આવેલા આરાધના નગર ખાતે પોલીસે ગતસાંજે જુગાર રમી રહેલા ભાવેશ રામ રુડાચ, રામ ખેતા ધારાણી, રામ કરણ ગંઢ અને લખન ગોવિંદ રાજાણીને રૂૂપિયા 12,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અન્ય એક કાર્યવાહીમાં કલ્યાણપુર પોલીસે ભાટીયા ગામેથી મોડી રાત્રીના સમયે દીપક દેવશી પારીયા, સીદા રાણા પારીયા, ખીમા રાણા પારીયા, દેવશી દેશ પારીયા, દેવરાજ ખીમા માતંગ અને બાના દેશા માતંગ નામના છ શખ્સોને ઝડપી લઈ, રૂૂપિયા 11,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Post Views: 0











