November 10, 2024 1:57 pm

‘લૉરેન્સ બિશ્નોઇને મોકલું…?’, ગર્લફ્રેન્ડને ખુશ કરવા સલમાન ખાનના પિતાને આપી ધમકી

Salim Khan Get Threat: તાજેતરમાં જ સલમાન ખાનના ઘર પર થયેલા હુમલામાં લૉરેન્સ બિશ્નોઇનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ હવે સલમાન ખાનના પિતા સલીમ ખાનને બુધવારે મોર્નિંગ વોક દરમિયાન લૉરેન્સ બિશ્નોઇ નામે ધમકી આપવામાં આવી હતી. આ મામલમાં હવે નવો ખુલાસો થયો છે.

સલીમ ખાનને લૉરેન્સ બિશ્નોઇના નામે આપી ધમકી 

સલીમ ખાન ધમકી આપતા એક યુવકે કહ્યું હતું કે, સરખી રીતે રહી નહીતર લૉરેન્સ બિશ્નોઇને મોકલું…? આ મામલે બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે એક યુવક અને તેની ગર્લફ્રેન્ડની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આ મામલામાં ખુલાસો થયો કે યુવકે તેની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માટે સલીમ ખાનને લૉરેન્સ બિશ્નોઇના નામે ધમકી આપી હતી.

સલમાન ખાનના ઘરની બહાર કરી હતી ગોળીબારી 

14 એપ્રિલે મુંબઈના બાંદ્રામાં સલમાન ખાનના ઘરની બહાર બાઈક સવાર બે લોકોએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બાદ પોલીસે ચાર શંકાસ્પદોની ધરપકડ કરી છે. જેમાં વિકી ગુપ્તા અને સાગર પાલ જેમની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અનુજ થાપન અને અન્ય એક વ્યક્તિને 26 એપ્રિલે પંજાબમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. કુલ છની ધરપકડ કરવામાં આવી છે. બાદમાં અનુજ થાપનનું પોલીસ કસ્ટડીમાં મોત થઈ ગયુ હતું.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE