ACB રિમાન્ડ માં રહેલ સાગઠીયા તપાસમાં સહકાર નથી આપતો મીંઢો બની મૌન સેવી લીધું છે!

અપ્રમાણ સર મિલકતના ગુનાના કેસમાં ટીપીઓ સા. ગઠીયા એ શરૂ કર્યા નર્યા નાટક !

“હું આપઘાત કરી લઈશ” તેમ કહી ભેજાબાઝ સા..ગઠીયા એ એસીબીને દબાવવા શરૂ કર્યા ખેલ!?

ACB રિમાન્ડ માં રહેલ સાગઠીયા તપાસમાં સહકાર નથી આપતો મીંઢો બની મૌન સેવી લીધું છે!

ત્યારે એકાએક એસીબીને દબાવવા આપઘાત કરવાનું કહી તપાસથી બચવા કરી રહ્યો છે રીતસર ના પ્રયાસ!

સાવચેત એસીબીએ સાગઠીયા ની સેફ્ટી ને ધ્યાન રાખી પોલીસ જવાનો નો ગોઠવ્યો રાઉન્ડ ધ કલોક બંદોબસ્ત

*સાગઠીયા ના પરિવારજનોના પણ બે બેન્ક લોકરો મળ્યા ની સુત્રોમાં ચર્ચા*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE