મ્યુનિ. કોર્પોરેશનમાં બે નાયબ કાર્યપાલક ઇજનેરોને કમિશ્નરે વધારાની કામગીરી સોંપી છે. વોટર વર્કસ શાખામાં ના.કાર્યપાલક ઇજનેર (ઇલે.) તરીકે ફરજ બજાવતા કે.પી.દેથરીયાને સતત ચોથો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સોલીડ વેસ્ટ શાખાના ‘વાવ’ સેલ (જુદા જુદા વેસ્ટના નિકાલ) હસ્તકની નાકરાવાડી સાઇટ પરની વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની ઇલે. લગત કામગીરી હવેથી તેમને કરવાની થશે. આ ઉપરાંત સેન્ટ્રલ વર્કશોપમાં ના.કા.ઇજનેર (મીકે.) તરીકે ફરજ બજાવતા જે.એલ. શિંગાળાને પણ નાકરાવાડી ખાતે મીકેનીકલને લગતી કામગીરી સોંપવામાં આવી છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog