બસ આમ જ કામ થતું રહે એટલે બાળકો સેફ રહે

રાજકોટ પોલીસ કમિશ્નર બ્રિજેશ ઝાની સૂચના થી એડિશનલ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા ના માર્ગદર્શન નીચે ડીસીપી ટ્રાફિક પુજા યાદવે સ્કૂલ રીક્ષા ની તથા PUC ની ડ્રાઈવ રાખી હતી.જેમાં 1 સ્કૂલ રીક્ષા ડિટેઈન કરવામાં આવી અને 12 સ્કૂલ રીક્ષાઓને 6000 રૂપિયા દંડ કરવામાં આવ્યો. તથા PUC ના 49 કેસો કરી 24500 દંડ કરવામાં આવ્યો તથા હેલમેટની ડ્રાઈવ માં પો ઈન્સ રજીયા, પો.ઈન્સ.વસાવા તથા પો.સ.ઈ.પરમાર તથા પો.સ.ઈ. રાણા, પો.સ.ઈ.ચારણ વગેરે મળી 307 કેસો કરી 1,23,500 દંડ વસુલ કર્યો. આ સિવાય 83 ઓવરસ્પીડ ના કેસો કરી 1,66,000 રકમ ના ઈ ચલણ ઇન્ટરસેપ્ટરની ટીમે આપેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE