વાળંદ સમાજ કર્મચારી મંડળ દ્વારા યોજાયેલ વાર્ષિક સાધારણ સભા

વાળંદ સમાજ કર્મચારી મંડળ દ્વારા ગત તા.22ને શનિવારના રોજ વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાળંદ સમાજ કર્મચારી મંડળ રાજકોટના આશરે 125 જેટલા સભ્યો હાજર રહેલ હતા. જેમાં નિવૃત્ત કર્મચારી વિદાય સામારંભ, નવા પોસ્ટીંગ થયેલ સરકારી કર્મચારીઓના સન્માન, સમાજના બાળકોને સરકારી તેમજ અન્ય કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કર્મચારી મંડળ દ્વારા કલાસીસ તેમજ પરીક્ષાઓની તૈયારી કરવા માટે અને શિક્ષણને લગત જરૂર જણાયે કોઈપણ જરૂરી માહિતી પુરી પાડવા માટે સંકલ્પ કર્યો હતો. તેમજ વધુમાં વધુ લોકો કર્મચારી મંડળમાં જોડાઈ તેવો નિર્ણય કરવામાં આવેલ હતો.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE