જિ.પંચા. પ્રમુખ પ્રવિણાબેન રંગાણી અને રાજાભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં ગવરીદડથી રાજગઢ રોડના પેવરકામનો પ્રારંભ

રાજકોટ તાલુકાના ગવરીદડથી રાજગઢ રોડના પેવરકામનો પ્રારંભ કરાયો હતો. જે કામની અંદાજીત રકમ રૂ.૩૦૫ લાખ છે. આ રોડથી આ વિસ્તારના ગ્રામજનોની સુખાકારીમાં વધારો થશે.

આ પ્રસંગે આ વિસ્તારના ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજાભાઈ ચાવડા બેડી જિ.પં.સીટ પ્રતિનિધિ, વિજયભાઈ અજાણી, અશ્વિનભાઈ મેઘાણી મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, ભરતભાઈ ખાનપરા, લઘુ ઉદ્યોગ સેલ પ્રદેશ કારોબારી સભ્ય, કિશોરભાઈ તાલપરા, રાજુભાઈ અજાણી, ભરતભાઈ અજાણી, વસંતભાઈ સોરઠીયા, કરમશીભાઈ અજાણી, સુખાભાઈ અજાણી, હરેશભાઈ કમાણી, સરપંચ રાજગઢ રુદ્રદતસિંહ જાડેજા, ધનરાજભાઈ ડોડીયા મંત્રી બક્ષીપંચ મોરચો, નરોતમભાઈ પરમાર મહામંત્રી અનુ.મોરચો, હરિભાઈ પરમાર, મનોજ ચૌહાણ પ્રમુખ તા.ભા.અનુ.મોરચો, અમિતભાઈ ગોહેલ, સૂર્યકાંતભાઈ પરમાર વગેરે ગ્રામજનો તથા આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE