-
રીયલ-ટાઇમ કસરત મોનિટરિંગ: કેલિફોર્નિયા સ્થિત એપલે વિકસાવેલી આ નવી AI સિસ્ટમ કેમેરાના માધ્યમથી વર્કઆઉટ કે કસરત દરમિયાન શરીરની હલનચલન (મૂવમેન્ટ્સ) પર નજર રાખશે અને ખોટી પોઝિશન કે મુદ્રા બાબતે તરત જ માર્ગદર્શન આપશે.
-
શારીરિક ક્ષમતાનું આકલન: આ ફિચર યુઝરની ફ્લેક્સિબિલિટી, શારીરિક સંતુલન (બેલેન્સ) અને સ્ટ્રેન્થનું સચોટ વિશ્લેષણ કરશે.
-
‘હેલ્થ એજ’ દ્વારા શારીરિક ઉંમરની જાણકારી: આ તકનીકમાં સમાવિષ્ટ ‘હેલ્થ એજ’ ફિચર ફિટનેસ ડેટાના આધારે વ્યક્તિની વાસ્તવિક શારીરિક ઉંમર કેટલી છે તે પણ દર્શાવશે.
-
ગોપનીયતા અને સુરક્ષા: યુઝર્સની પ્રાઇવસી જાળવવા માટે સિસ્ટમ કોઈ પણ વીડિયો રેકોર્ડ કે સર્વર પર શેર નહીં કરે; કેમેરાનો ઉપયોગ માત્ર લાઈવ એનાલિસિસ પૂરતો જ મર્યાદિત રહેશે.
Post Views: 9











