Day: October 2, 2026

દેશમાં નાણાકીય જરૂરિયાતો પહોંચી વળવા માટે સોનું ગીરવે મૂકી લોન લેવાના વલણમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. તાજેતરના અંકડાઓ અનુસાર, ગોલ્ડ લોન ક્ષેત્રે થયેલી અભૂતપૂર્વ વૃદ્ધિ હવે હોમ લોનની સમકક્ષ પહોંચવાની દિશામાં આગળ વધી રહી છે.

Read More »

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર દ્વારા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમિયાન લેવાયેલા નિર્ણય અને વહીવટી વલણને પડકારતી નવી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

Read More »