દેશમાં નાણાકીય જરૂરિયાતો પહોંચી વળવા માટે સોનું ગીરવે મૂકી લોન લેવાના વલણમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. તાજેતરના અંકડાઓ અનુસાર, ગોલ્ડ લોન ક્ષેત્રે થયેલી અભૂતપૂર્વ વૃદ્ધિ હવે હોમ લોનની સમકક્ષ પહોંચવાની દિશામાં આગળ વધી રહી છે.

  • રેકોર્ડબ્રેક વધારો: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના તાજેતરના આંકડા મુજબ, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રારંભિક પાંચ મહિના દરમિયાન ગોલ્ડ લોન ખાતાઓમાં રૂ. ૯૮,૦૯૬ કરોડનો જંગી ઉમેરો થયો છે.

  • લોન પોર્ટફોલિયોમાં ઉછાળો: ઓગસ્ટ ૨૦૨૬ સુધીના સમયગાળામાં સોનાની સામે લેવાયેલી કુલ ધિરાણ રકમ વધીને રૂ. ૫.૬ લાખ કરોડના સ્તરે પહોંચી ગઈ છે, જે અગાઉના વર્ષની સરખામણીએ ૮૩%નો નોંધપાત્ર વૃદ્ધિદર દર્શાવે છે.

  • હોમ લોન સાથે સરખામણી: ઝડપી મંજૂરી અને સરળ પ્રક્રિયાના કારણે સુ સુરક્ષિત ધિરાણ તરીકે ગોલ્ડ લોન તરફ લોકોનો ઝુકાવ વધ્યો છે, જેનો વૃદ્ધિદર હવે પરંપરાગત હોમ લોન ક્ષેત્રની બરાબરી કરી રહ્યો છે.

સુવિધાયુક્ત પ્રક્રિયા અને સોનાના વધતા મુલ્યના કારણે રિટેલ ધિરાણ ક્ષેત્રે ગોલ્ડ લોન સૌથી ઝડપથી ઉભરતો વિકલ્પ બની રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE