15માં નાણાંપંચના પૈસા પંચાયતે કર્યા નૌ..દો.. ગ્યારા..
રાજકોટ જિલ્લાના અડધો ડઝન તાલુકાઓમાં આચરાયું CCTV ખરીદીનું કોભાંડ?
2021-22માં નાખવાં આવેલા 2380 રૂપિયાના એક કેમેરાનું બીલ બન્યું અધધધ 45000 રૂપિયાનું!
GeM પોર્ટલ મારફતે INTER CARE કોન્ટ્રાક્ટ એજન્સી પાસે નખાવેલા CCTVના ભાવમાં ભારે ગોલમાલ
આશરે રૂ. ૪૯૫૦૦નો એક કેમેરો એવા ઓછામાં ઓછા 20થી 30 કેમેરા છ જેટલા ગામોમાં નાખવામાં આવતા દાળમાં કંઈક કાળું હોવાની આશંકા
જેતપુર, ધોરાજી, ગોંડલ, વીરપુર, ઉપલેટા, જામકંડોરણામાં બજાર ભાવ કરતા દસ ગણા મોંઘા કેમેરા નાખવામાં આવ્યા!
INTER CARE એજન્સી દ્વારા CCTVનું મેન્ટનન્સ પણ ન થતું હોવાની અનેકગણી ફરિયાદ : કોન્ટ્રાક્ટ કંપની સાથે પંચાયતના આગેવાનો અને સ્થાનિક અધિકારીઓની મોટાપાયે ગરબડ બહાર આવશે?
Post Views: 2,344