માત્ર સંપત્તિનું રજિસ્ટ્રેશન કરી લેવાથી માલિક ના બની શકાય, દસ્તાવેજો પણ જરૂરી: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે એક ચૂકાદામાં કહ્યું કે, ફક્ત રજિસ્ટ્રેશનના આધારે કોઈને પણ સંપત્તિ પર સંપૂર્ણ અધિકાર મળતો નથી, મિલકતની માલિકી માટે માત્ર રજિસ્ટ્રેશન પૂરતું નથી. આ માટે અન્ય કાનૂની દસ્તાવેજો અને પુરાવાઓ હોવા પણ જરૂરી છે. કોર્ટે વધુમાં કહ્યું કે, રજિસ્ટ્રેશન વ્યક્તિના દાવાને સમર્થન આપી શકે છે, પરંતુ તે મિલકત પર કાનૂની કબજો કે નિયંત્રણ સમાન નથી.
Post Views: 305











