રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેદ્વારા રાજકોટ-લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે. ટ્રેન નંબર 05046/05045 રાજકોટ-લાલકુઆંફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક) 18 ટ્રીપ્સ ટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆંસ્પેશિયલ 7 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલને 6 ઓક્ટોબરથી 1 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 05046 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 23ઓગસ્ટ, 2024થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અનેપરિચાલન અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry. indian rail.gov.inની મુલાકાત લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE