
એસ.આર.પી.જૂથ ૧૩ ઘંટેશ્વર (રાજકોટ) ખાતે ૧૫ મી ઓગસ્ટ મહાપર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સ્વતંત્ર દિવસ ની ઉજવણી અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં એસ.આર.પી.જૂથ ૧૩ ઘંટેશ્વર (રાજકોટ)ના તાલીમાર્થીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Post Views: 0











