સુરતના કીમ ખાતે દંપતીએ ટ્રેન નીચે પડતુ મુક્યું, પતિનુ મોત, પત્નીને ગંભીર ઈજા

સુરતના કીમ ખાતે  દંપતીનો આપઘાતનો પ્રયાસ, પતિનુ મોત થયું છે જ્યારે પત્નીને ગંભીર ઈજા પહોચી છે. કીમ રેલવે સ્ટેશન નજીક એક્સપ્રેસ ટ્રેન નીચે દંપતીએ પડતું મૂક્યું હતું. પહેલા પતિએ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. પતિની પાછળ જીવન ટુંકાવવા દોડી રહેલ પત્ની ઇજાગ્રસ્ત થઈ છે. ટ્રેન ચાલકે બ્રેક મારતા ટ્રેન ધીમી થતા પત્નીને માથાના ભાગે ઇજા પહોંચી હતી. પરપ્રાંતીય દંપતી ઓલપાડના કુડસદ ગામના મુન્ના એજન્સીમાં રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE