વોર્ડ નં.૧૮ની રામેશ્વર સોસાયટીના રહેવાસીઓ દ્વારા વાંધા-સુચન અંગે રજૂઆત કરી મ્યુનિ. કમિશનર, મેયર તથા સ્ટે.ચેરમેનને આપ્યું આવેદન
રાજકોટ શહેરનો વ્યાપ વધવાથી મનપા દ્વારા વિવિધ ટીપી સ્કીમો બનાવવામાં આવી છે. ત્યારે વોર્ડ નં.૧૮ સ્થિત રામેશ્વર સોસાયટીના રહેવાસીઓ કોઠારીયા ડ્રાફટ ટી.પી. સ્કીમ-૩૦માં વાંધા સુચનો રજુ કરવા મનપા કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. સ્થાનિકો દ્વારા સ્ટે.ચેરમેન જયમીન ઠાકરને મળી આવેદન પાઠવ્યું હતું. તંત્ર દ્વારા આ અંગે હકારત્મક અભિગમ દર્શાવ્યો હતો.
Post Views: 95