ગવર્મેન્ટ ક્વોટાની પહેલા ફી 3.30 લાખ હતી જે 5.50 લાખ કરાઈ હતી હવે એ જ ફી ઘટાડાના નામે 3.75 લાખ કરાઈ છે
મેનેજમેન્ટ ક્વોટાની ફી 9 લાખ હતી જે વધારી 17લાખ કરાઈ હતી…હવે સરકારે આ ફી ઘટાડા ના નામે 12 લાખ કરી છે
મૂળ ફી માં જે વધારો કરવામાં આવ્યો છે તેની અંદર જ થોડો ઘટાડો કરતા વાલીઓમાં અસંતોષ…
વાલીઓની માંગણી હતી જે મુખ્ય ફી હતી તે ફરીથી લાગુ કરવામાં આવે
રાજ્ય સરકારે ઘટાડાના નામે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ સાથે મજાક કરી છે : વાલીઓ
આવનારા દિવસોમાં ફી મા ઘટાડો કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે : વાલીઓ
Post Views: 147