પોલીસ આરોપી હોઇ ત્યારે ગુનેગાર જેમ ટેકલ નહી કરો તો શું થાય આ છે તેનું મોટુ ઉદાહરણ!
કચ્છની વિવાદીત મહિલા પોલીસ નીતા ચોધરી જમીન રદ થતા જેલ હલાવે કરવા જતાં પોલીસ જવાનો ને ચકમો આપી થઇ ગઇ ફરાર
એલ સી બી, એસ ઓ જી, સહિત અલગ અલગ ટીમો પકડવા થઇ દોડતી
પૂર્વ કચ્છ ખાતે CID બ્રાન્ચમાં ફરજ બજાવતી વિવાદિત મહિલા પોલીસકર્મી નીતા ચૌધરી, બુટલેગર સાથે દારૂ ની હેરાફેરી કરતી ઝડપાઇ હતી
ભચાઉના ચોપડવા બ્રિજ નજીક ગોલ્ડન હોટેલ પાસે થાર કારમાં દારૂના જથ્થા સાથે બંન્ને સ્થાનિક પોલીસે ઝડપ્યા હતા
સ્થાનિક પોલીસ પર કાર ચડાવી અને હુમલો કરવાની કરાઈ કોશિશ
સસ્પેન્ડ પોલીસ કર્મી નીતા ચૌધરી અગાઉ પણ સતત વિવાદો માં રહી ચૂકી છે
Post Views: 251